Saarthak Jalso
સાર્થક જલસો

  • Home
  • /
  • Saarthak Jalso સાર્થક જલસો

Categories

  • Books-પુસ્તકો

  • Offer - ઓફર

  • Saarthak Jalso - સાર્થક જલસો

Jalso Article List

Article wise list

Author wise list

સાર્થક જલસો એટલે ગુજરાતીમાં બીજે ક્યાંય ન મળે એવી વિશિષ્ટ અને સમૃદ્ધ વાચનસામગ્રીનો જલસો.  દિવાળી,૨૦૧૩થી દર છ મહિને તે (કોરોનાકાળ એટલે કે મે,૨૦૨૦ને બાદ કરતાં) નિયમિત પ્રકાશિત થાય છે. તેમાં સર્જનની અને ઘડતરની પ્રક્રિયા વર્ણવતા લેખો, જીવનના અવનવા અનુભવો રંગરોગાન વિના કે હુંને મોટો કર્યા વિના સાર્થક જલસોમાં રજૂ થાય છે. એવી જ રીતે, જુદી દૃષ્ટિથી લખાયેલા પ્રવાસલેખ, વિસરાયેલાં પ્રદાન ઉજાગર કરતા સંશોધનલેખ અને એકેય ખાનામાં બંધ ન બેસે એવા લેખ સુદ્ધાં સંપાદકીય પસંદગીમાંથી પાર ઉતરે તો સાર્થક જલસોમાં સ્થાન પામે છે. તે માટે લેખકનો અનુભવ કે ખ્યાતિ નહીં, ફક્ત લેખની ગુણવત્તા અને વિષયના અનોખાપણાને જ લક્ષમાં લેવાય છે.

Showing 1–8 of 21 results