Teesari Kasam
તીસરી કસમ
Author: Dipak Soliya
₹160.00 Original price was: ₹160.00.₹130.00Current price is: ₹130.00.
Additional information
Binding | Soft |
---|---|
Weight | 200.0 Gram |
Pages | 108 |
ISBN | ISBN-000 |
Availability | In Stock |
E-Book | Not Available |
Shipping Free
Description
સાહિત્યકાર ફણીશ્વરનાથ રેણુની વાર્તા ‘મારે ગએ ગુલફામ’, એના પરથી બનેલી ફિલ્મ ‘તીસરી કસમ’ અને એ ફિલ્મના નિર્માણને લીધે શૈલેન્દ્રએ વેઠેલી યાતનાની વાતોને સાંકળીને આ પુસ્તક લખાયું છે. સ્વાભાવિક છે કે આમાં ખૂન, જાસૂસી કે વેરનાં વળામણાંની વાતો નથી. છતાં તમે આ પુસ્તકને હાડોહાડ થ્રિલરની જેમ, વચ્ચે સહેજ પણ ચસક્યા વિના, એક બેઠકે વાંચી જાઓ તેવી તકેદારી રાખીને આ પુસ્તકમાં કેટલીક કાલ્પનિક તથા વાસ્તવિક કથાઓ આલેખાઈ છે. આ કથાઓમાં ‘હૈ સબસે મધુર વો ગીત, જિન્હેં હમ દર્દકે સૂરમેં ગાતે હૈ’ એ ગીતનો અંડરકરન્ટ-આંતરપ્રવાહ તમે સતત વહેતો અનુભવી શકશો. આ પુસ્તક કોઈ સંદેશા કે ઉપદેશ આપતું નથી. પરંતુ તેમાં એક એવી દલીલ છે ખરી કે જીવનની સાર્થકતા સમજવી હોય તો વેદનાનું છૂપું સૌંદર્ય પારખવું જરૂરી છે.
Related Products
-
₹325.00Original price was: ₹325.00.₹275.00Current price is: ₹275.00. -
₹325.00Original price was: ₹325.00.₹275.00Current price is: ₹275.00. -
₹160.00Original price was: ₹160.00.₹130.00Current price is: ₹130.00. -
₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00. -
-
₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00. -
-
₹350.00Original price was: ₹350.00.₹290.00Current price is: ₹290.00. -
₹750.00Original price was: ₹750.00.₹650.00Current price is: ₹650.00. -
₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00. -
₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00. -
₹80.00Original price was: ₹80.00.₹70.00Current price is: ₹70.00. -
₹360.00Original price was: ₹360.00.₹290.00Current price is: ₹290.00. -
₹170.00Original price was: ₹170.00.₹140.00Current price is: ₹140.00. -
₹130.00Original price was: ₹130.00.₹110.00Current price is: ₹110.00. -
₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00. -
₹900.00Original price was: ₹900.00.₹800.00Current price is: ₹800.00. -
₹325.00Original price was: ₹325.00.₹260.00Current price is: ₹260.00. -
₹290.00Original price was: ₹290.00.₹235.00Current price is: ₹235.00. -
₹130.00Original price was: ₹130.00.₹110.00Current price is: ₹110.00. -
₹125.00Original price was: ₹125.00.₹110.00Current price is: ₹110.00. -
₹60.00Original price was: ₹60.00.₹50.00Current price is: ₹50.00. -
₹60.00Original price was: ₹60.00.₹50.00Current price is: ₹50.00. -
₹85.00Original price was: ₹85.00.₹75.00Current price is: ₹75.00. -
₹110.00Original price was: ₹110.00.₹90.00Current price is: ₹90.00. -
₹75.00Original price was: ₹75.00.₹65.00Current price is: ₹65.00. -
₹500.00Original price was: ₹500.00.₹400.00Current price is: ₹400.00. -
₹90.00Original price was: ₹90.00.₹80.00Current price is: ₹80.00. -
₹150.00Original price was: ₹150.00.₹120.00Current price is: ₹120.00. -
₹150.00Original price was: ₹150.00.₹120.00Current price is: ₹120.00. -
₹110.00Original price was: ₹110.00.₹90.00Current price is: ₹90.00. -
₹475.00Original price was: ₹475.00.₹440.00Current price is: ₹440.00. -
-
₹360.00Original price was: ₹360.00.₹290.00Current price is: ₹290.00. -
₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00. -
-
-
-
-
-
₹180.00Original price was: ₹180.00.₹160.00Current price is: ₹160.00. -
₹325.00Original price was: ₹325.00.₹260.00Current price is: ₹260.00. -
₹450.00Original price was: ₹450.00.₹350.00Current price is: ₹350.00. -
₹420.00Original price was: ₹420.00.₹320.00Current price is: ₹320.00.