Homay Vyaravala
હોમાય વ્યારાવાલા
Author: Biren Kothari
₹125.00 Original price was: ₹125.00.₹110.00Current price is: ₹110.00.
Additional information
Binding | Soft |
---|---|
Weight | 200.0 Gram |
Pages | 100 |
ISBN | ISBN-000 |
Availability | In Stock |
E-Book | Not Available |
Shipping Free
Description
આપણા સામાજિક ઢાંચામાં, એકલી રહેતી વ્યક્તિને ઢળતી વયે પરાવલંબી બની જતાં વાર નથી લાગતી. તેમાંથી કટુતા જન્મે છે. આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતાં ભારતનાં પહેલાં મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલા તેમાં ભવ્ય અપવાદ હતાં. આ પુસ્તક જેમના જીવનકાર્ય વિશે ટૂંકમાં માહિતી આપે છે, પણ તેનો સૌથી મહત્ત્વનો હિસ્સો હોમાયબહેને ઢળતી વય સાથે કેવી રીતે સ્વમાનભેર સક્રિય જીવન વીતાવ્યું, તે વિશેનો છે. ખુદ્દારી, સ્વનિર્ભરતા, સર્જનશીલતા જેવા ગુણોના જોરે તેમનું જીવન દરેક વયની વ્યક્તિ માટે પ્રેરણાદાયી બની રહે એવું થયું. પોઝિટિવિ થિંકિંગ અને જીવન જીવવાની કળા વિશેનાં સંખ્યાબંધ પુસ્તકોમાંથી કદાચ જે ન મળે, એવી સામગ્રી અહીં હોમાય વ્યારાવાલા સાથેના અંગત પરિચય અને સંભારણામાંથી નીપજી આવી છે. વડીલો સિવાયના લોકોએ અચૂક વાંચવા જેવું અને વડીલોને ભેટ આપવા જેવું પુસ્તક.
Related Products
-
₹325.00Original price was: ₹325.00.₹275.00Current price is: ₹275.00. -
₹325.00Original price was: ₹325.00.₹275.00Current price is: ₹275.00. -
₹160.00Original price was: ₹160.00.₹130.00Current price is: ₹130.00. -
₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00. -
-
₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00. -
-
₹350.00Original price was: ₹350.00.₹290.00Current price is: ₹290.00. -
₹750.00Original price was: ₹750.00.₹650.00Current price is: ₹650.00. -
₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00. -
₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00. -
₹80.00Original price was: ₹80.00.₹70.00Current price is: ₹70.00. -
₹360.00Original price was: ₹360.00.₹290.00Current price is: ₹290.00. -
₹170.00Original price was: ₹170.00.₹140.00Current price is: ₹140.00. -
₹130.00Original price was: ₹130.00.₹110.00Current price is: ₹110.00. -
₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00. -
₹900.00Original price was: ₹900.00.₹800.00Current price is: ₹800.00. -
₹325.00Original price was: ₹325.00.₹260.00Current price is: ₹260.00. -
₹290.00Original price was: ₹290.00.₹235.00Current price is: ₹235.00. -
₹130.00Original price was: ₹130.00.₹110.00Current price is: ₹110.00. -
₹125.00Original price was: ₹125.00.₹110.00Current price is: ₹110.00. -
₹60.00Original price was: ₹60.00.₹50.00Current price is: ₹50.00. -
₹60.00Original price was: ₹60.00.₹50.00Current price is: ₹50.00. -
₹85.00Original price was: ₹85.00.₹75.00Current price is: ₹75.00. -
₹110.00Original price was: ₹110.00.₹90.00Current price is: ₹90.00. -
₹75.00Original price was: ₹75.00.₹65.00Current price is: ₹65.00. -
₹500.00Original price was: ₹500.00.₹400.00Current price is: ₹400.00. -
₹90.00Original price was: ₹90.00.₹80.00Current price is: ₹80.00. -
₹150.00Original price was: ₹150.00.₹120.00Current price is: ₹120.00. -
₹150.00Original price was: ₹150.00.₹120.00Current price is: ₹120.00. -
₹110.00Original price was: ₹110.00.₹90.00Current price is: ₹90.00. -
₹475.00Original price was: ₹475.00.₹440.00Current price is: ₹440.00. -
-
₹360.00Original price was: ₹360.00.₹290.00Current price is: ₹290.00. -
₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00. -
-
-
-
-
-
₹180.00Original price was: ₹180.00.₹160.00Current price is: ₹160.00. -
₹325.00Original price was: ₹325.00.₹260.00Current price is: ₹260.00. -
₹450.00Original price was: ₹450.00.₹350.00Current price is: ₹350.00. -
₹420.00Original price was: ₹420.00.₹320.00Current price is: ₹320.00.