Gata Rahe Mera Dil 
ગાતા રહે મેરા દિલ
				Author: Salil Dalal
₹250.00 Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00.
Additional information
| Binding | Soft | 
|---|---|
| Weight | 400.0 Gram | 
| Pages | 156 | 
| ISBN | ISBN-000 | 
| Availability | In Stock | 
| E-Book | Not Available | 
Shipping Free
Description
આપણા જીવનમાં હિન્દી ફિલ્મોના ગીતોએ સજાવેલી અને શણગારેલી, ઊજવેલી અને મનાવેલી ક્ષણોનો ઋણસ્વીકાર એટલે આ પુસ્તક. ફિલ્મી ગીત એટલે હીરો-હીરોઈન, ગાયક-સંગીતકાર અને સૌથી છેલ્લે ગીતકાર. સ્મરણ અને શ્રેયની સૂચિમાં સૌથી છેલ્લે આવતો ગીતકાર આ પુસ્તકનો હીરો છે, અને એવા નવ-નવ હીરા જડેલું આ પુસ્તક ગુજરાતીમાં લખાયેલા ફિલ્મસંગીત વિશેનાં પુસ્તકોમાં અનોખું, વિશિષ્ટ અને બેનમૂન છે. તેમાં નવ ગીતકારોના સર્જન અને તેમના અંગત જીવનની વિગતો રસાળ શૈલીમાં ગૂંથી લેવામાં આવી છે. એ ગીતકારો છે : સાહિર લુધિયાનવી, શૈલેન્દ્ર, શકીલ બદાયુંની, હસરત જયપુરી, મજરૂહ સુલતાનપુરી, કૈફી આઝમી, રાજેન્દ્રકૃષ્ણ, ઇન્દિવર અને આનંદ બક્ષી. આ ગીતકારોની સંપૂર્ણ ફિલ્મોગ્રાફી અને કેટલાંક ચુનંદાં ગીતોની યાદી પુસ્તકને સંપૂર્ણતાનો સ્પર્શ આપે છે. ફિલ્મી ગીતો અને ગીતકારોને સાહિત્યિક કવિઓ કરતાં ઓછા કે ઉતરતા ગણવા ટેવાયેલા લોકોને આ પુસ્તક નવેસરથી વિચારતા કરી શકે છે.
Related Products
- 
	₹325.00Original price was: ₹325.00.₹275.00Current price is: ₹275.00.
- 
	₹325.00Original price was: ₹325.00.₹275.00Current price is: ₹275.00.
- 
	₹160.00Original price was: ₹160.00.₹130.00Current price is: ₹130.00.
- 
	₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00.
- 
	
- 
	₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00.
- 
	
- 
	₹350.00Original price was: ₹350.00.₹290.00Current price is: ₹290.00.
- 
	₹750.00Original price was: ₹750.00.₹650.00Current price is: ₹650.00.
- 
	₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00.
- 
	₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00.
- 
	₹360.00Original price was: ₹360.00.₹290.00Current price is: ₹290.00.
- 
	₹170.00Original price was: ₹170.00.₹140.00Current price is: ₹140.00.
- 
	₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00.
- 
	₹900.00Original price was: ₹900.00.₹800.00Current price is: ₹800.00.
- 
	₹325.00Original price was: ₹325.00.₹260.00Current price is: ₹260.00.
- 
	₹290.00Original price was: ₹290.00.₹235.00Current price is: ₹235.00.
- 
	₹130.00Original price was: ₹130.00.₹110.00Current price is: ₹110.00.
- 
	₹125.00Original price was: ₹125.00.₹110.00Current price is: ₹110.00.
- 
	₹60.00Original price was: ₹60.00.₹50.00Current price is: ₹50.00.
- 
	₹60.00Original price was: ₹60.00.₹50.00Current price is: ₹50.00.
- 
	₹85.00Original price was: ₹85.00.₹75.00Current price is: ₹75.00.
- 
	₹110.00Original price was: ₹110.00.₹90.00Current price is: ₹90.00.
- 
	₹75.00Original price was: ₹75.00.₹65.00Current price is: ₹65.00.
- 
	₹500.00Original price was: ₹500.00.₹400.00Current price is: ₹400.00.
- 
	₹90.00Original price was: ₹90.00.₹80.00Current price is: ₹80.00.
- 
	₹150.00Original price was: ₹150.00.₹120.00Current price is: ₹120.00.
- 
	₹150.00Original price was: ₹150.00.₹120.00Current price is: ₹120.00.
- 
	₹110.00Original price was: ₹110.00.₹90.00Current price is: ₹90.00.
- 
	₹475.00Original price was: ₹475.00.₹440.00Current price is: ₹440.00.
- 
	
- 
	₹360.00Original price was: ₹360.00.₹290.00Current price is: ₹290.00.
- 
	₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00.
- 
	
- 
	
- 
	
- 
	
- 
	
- 
	₹325.00Original price was: ₹325.00.₹260.00Current price is: ₹260.00.
- 
	₹450.00Original price was: ₹450.00.₹350.00Current price is: ₹350.00.
- 
	₹420.00Original price was: ₹420.00.₹320.00Current price is: ₹320.00.