Chotaraf
ચોતરફ
Author: Chandu Maheriya
₹230.00 Original price was: ₹230.00.₹190.00Current price is: ₹190.00.
Additional information
Binding | Soft |
---|---|
Weight | 200.0 Gram |
Pages | 100 |
ISBN | ISBN-000 |
Availability | In Stock |
E-Book | Not Available |
Shipping Free
Description
ચંદુ મહેરિયાના અખબારી લેખોનો સંગ્રહ ચોતરફ એ સાંપ્રત દેશકાળના મૌલિક વિશ્લેષણથી ઓપતું આપણા સમયનું મહત્ત્વનું પુસ્તક છે. સંઘેડાઊતાર શૈલીમાં લખાયેલા 49 લેખો મુખ્યત્વે સંસદીય લોકશાહી, નાગરિક અધિકારો, શિક્ષણ, પોલીસતંત્ર, કુદરતી આપત્તિઓ અને ગરીબી વિષયો પરના છે. દરેક લેખના મુદ્દા પર જરૂરી અદ્યતન તેમ જ અભ્યાસ અને ઇતિહાસનો પાસ છે. આધાર વિના કશું જ લખાયેલું નથી. એટલે વિશ્વસનીય આંકડા અને સ્રોતો છે. દેશના બંધારણનું જ્ઞાન છે. સંશોધકની નિષ્ઠાથી કોઈ વિષય પર ઘણું વાંચ્યા પછી જ મળે તેવી અસલ ચીજ જેવી હકીકતો છે. આવેશ વિનાની ટીકા, વૈચારિક સ્પષ્ટતા સાથેનું દૃષ્ટિબિંદુ, જાહેર જીવન માટેની ચિંતા સાથે પ્રગટેલાં પરિપક્વ સૂચનો છે. સંવેદનની આક્રોશ વિનાની પણ અસરકારક અભિવ્યક્તિ છે. બહુ ઓછા તત્સમ તેમ જ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ધરાવતી સરળ, પ્રવાહી ગુજરાતી ભાષામાં લખાયેલા દરેક લેખનો એક સુરેખ ઘાટ છે. આ બધી સિદ્ધિઓ ચંદુભાઈએ કતારના સાડા આઠસો શબ્દોના બંધનમાં રહીને સાધી છે. છાપાંના લેખો છીછરા હોય એવી છાપને દૂર કરનારા જૂજ ગુજરાતી પુસ્તકોમાંનું આ એક પુસ્તક છે. – સંજય સ્વાતિ ભાવે
Related Products
-
₹325.00Original price was: ₹325.00.₹275.00Current price is: ₹275.00. -
₹325.00Original price was: ₹325.00.₹275.00Current price is: ₹275.00. -
₹160.00Original price was: ₹160.00.₹130.00Current price is: ₹130.00. -
₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00. -
-
₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00. -
-
₹350.00Original price was: ₹350.00.₹290.00Current price is: ₹290.00. -
₹750.00Original price was: ₹750.00.₹650.00Current price is: ₹650.00. -
₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00. -
₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00. -
₹80.00Original price was: ₹80.00.₹70.00Current price is: ₹70.00. -
₹360.00Original price was: ₹360.00.₹290.00Current price is: ₹290.00. -
₹170.00Original price was: ₹170.00.₹140.00Current price is: ₹140.00. -
₹130.00Original price was: ₹130.00.₹110.00Current price is: ₹110.00. -
₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00. -
₹900.00Original price was: ₹900.00.₹800.00Current price is: ₹800.00. -
₹325.00Original price was: ₹325.00.₹260.00Current price is: ₹260.00. -
₹290.00Original price was: ₹290.00.₹235.00Current price is: ₹235.00. -
₹130.00Original price was: ₹130.00.₹110.00Current price is: ₹110.00. -
₹125.00Original price was: ₹125.00.₹110.00Current price is: ₹110.00. -
₹60.00Original price was: ₹60.00.₹50.00Current price is: ₹50.00. -
₹60.00Original price was: ₹60.00.₹50.00Current price is: ₹50.00. -
₹85.00Original price was: ₹85.00.₹75.00Current price is: ₹75.00. -
₹110.00Original price was: ₹110.00.₹90.00Current price is: ₹90.00. -
₹75.00Original price was: ₹75.00.₹65.00Current price is: ₹65.00. -
₹500.00Original price was: ₹500.00.₹400.00Current price is: ₹400.00. -
₹90.00Original price was: ₹90.00.₹80.00Current price is: ₹80.00. -
₹150.00Original price was: ₹150.00.₹120.00Current price is: ₹120.00. -
₹150.00Original price was: ₹150.00.₹120.00Current price is: ₹120.00. -
₹110.00Original price was: ₹110.00.₹90.00Current price is: ₹90.00. -
₹475.00Original price was: ₹475.00.₹440.00Current price is: ₹440.00. -
-
₹360.00Original price was: ₹360.00.₹290.00Current price is: ₹290.00. -
₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00. -
-
-
-
-
-
₹180.00Original price was: ₹180.00.₹160.00Current price is: ₹160.00. -
₹325.00Original price was: ₹325.00.₹260.00Current price is: ₹260.00. -
₹450.00Original price was: ₹450.00.₹350.00Current price is: ₹350.00. -
₹420.00Original price was: ₹420.00.₹320.00Current price is: ₹320.00.