Aayano
આયનો
Author: Ashwinee Bhatt
Original price was: ₹200.00.₹160.00Current price is: ₹160.00.
Additional information
| Binding | Soft |
|---|---|
| Weight | 200.0 Gram |
| Pages | 164 |
| ISBN | ISBN-000 |
| Availability | In Stock |
| E-Book | Not Available |
Shipping Free
Description
ઇન્દ્રિયાતીત અનુભવ, અપરમાનસ દ્વારા સર્જાયેલી કોઈ ઘટના, તર્કથી પામી ન શકાય તેવી કોઈ અનુભૂતિ, ભવિષ્યમાં બનનારા બનાવની આગાહી કે પછી ભૂતકાળમાં બનેલા બનાવનું પુનઃદર્શન જેવા અનુભવો દ્વારા પ્રેરાઈને અનેક લેખકોએ વિવિધ પ્રકાર અને સ્તરની નવલકથા કે નવલિકાઓ લખી છે. જેમ જેમ વૈજ્ઞાનિક દર્શન વિકાસ પામતું ગયું તેમ તેમ આ કથાઓમાં તર્કનું નિરૂપણ થતું ગયું. તેમ છતાં તેમાં રોમાંચનો ભાવ તેનો તે જ રહ્યો. આયનો એક એવી જ કથા છે.














