Name અધૂરી કથાઓ ઈન્ટરનેટની અટારીએ થી
Author Salil Dalal
સલિલ દલાલ
Binding hard
Weight 750.0 Gram
Pages 192
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹650 ₹750

Shipping Free

અધૂરી કથાઓ....શ્રીદેવી, સ્મિતા પાટીલ, મીનાકુમારી, મધુબાલા અને દિવ્યા ભારતી એમ હિન્દી સિનેમાની પાંચ એવી અભિનેત્રીઓની જીવનકથાઓ , જે યુવા વયે અથવા અચાનક ગુજરી ગઈ હતી. તેમની કારકિર્દી અને જીવનના અગત્યના પ્રસંગોને રસાળ ભાષામાં અને નિષ્પક્ષ રીતે ચર્ચવામાં તથા મૂલવવામાં આવ્યા છે. તેમાં રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલય, પુનાની અધિકૃત માહિતીનો પણ આધાર લેવામાં આવ્યો છે. તમામ પેજ આકર્ષક રંગીન અને લીસ્સા કાગળ પર છાપવામાં આવ્યા છે. શ્રીદેવીના જીવનને સવિસ્તર આલેખવામાં આવ્યું હોય એવું આ પ્રથમ પુસ્તક દરેક સિનેમાપ્રેમી માટે અનિવાર્ય કહી શકાય એવું છે.
Other Books by same Author