Dr Babashaheb Ambedkar
ડૉ. બાબાસાહેબ આંબેડકર
Binding soft
Weight 200.0 Gram
Pages 100
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
ડૉ. બાબાસાહેબ આંબેડકર
Name | ડૉ. બાબાસાહેબ આંબેડકર |
Author | Chandu Maheriya ચંદુ મહેરિયા |
Weight 200.0 Gram
Pages 100
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹45
ડૉ. આંબેડકર વિશે મૂળભૂત તથ્યો જાણવા-જણાવવાનું માધ્યમોના અતિરેકના આ યુગમાં પણ અગાઉના જેટલું જ જરૂરી છે.
બલ્કે, મનગમતો-જૂઠો ઇતિહાસ પીરસતી વૉટ્સએપ યુનિવર્સિટી ના સમયમાં તે પહેલાં કરતાં વધારે જરૂરી બન્યું છે. તે હેતુમાં
આ નાનકડી પુસ્તિકા મદદરૂપ બની રહેશે
ડૉ. આંબેડકરના જીવનકાર્ય વિશેની અનેક ઝીણી ઝીણી, આધારભૂત વિગતો અત્યંત ટૂંકાણમાં સમાવી લેતી અને છતાં તેમનું
સમગ્ર ચિત્ર ચોટદાર રીતે રજૂ કરતી પુસ્તિકા.