Name મહેન્દ્ર મેઘાણી
Author Urvish Kothari
ઉર્વીશ કોઠારી
Binding soft
Weight 200.0 Gram
Pages 120
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹90 ₹110

Shipping Free

મિલાપ-લોકમિલાપ-કાવ્યકોડિયાં-વાચનયાત્રાઓ જેવાં અનેક ગુણવત્તાસભર સંપાદનો-પ્રકાશનો અને બીજી સાહિત્યિક-સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ થકી સાત દાયકા સુધી નોંધપાત્ર પ્રદાન કરનાર મહેન્દ્ર મેઘાણી સાથે બીબાઢાળ ઔપચારિકતા વગરનો સંવાદ, જેમાંથી ઉપસે છે તેમના જીવન-કાર્ય-સંભારણાં-અભિપ્રાયોનું મેઘધનુષ્ય.
Other Books by same Author