Saarthak Jalso-3
સાર્થક જલસો-3
Binding soft
Weight 200.0 Gram
Pages 144
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
સાર્થક જલસો-3
Name | સાર્થક જલસો-3 |
Author | સાર્થક પ્રકાશન |
Weight 200.0 Gram
Pages 144
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹70
સાર્થક જલસો એટલે ગુજરાતી વાચનમાં નવો ચીલો પાડનારું અર્ધવાર્ષિક મેગેઝીન.
રસાળ પણ છીછરી નહીં, મનોરંજક પણ ચીલાચાલુ નહીં, અભ્યાસપૂર્ણ પણ માસ્તરીયા નહીં, ઊંડાણભરી પણ શુષ્ક નહીં, સાહિત્યિક પણ પાંડિત્યપૂર્ણ નહીં, વર્તમાન સાથે નાતો ધરાવતી પણ છાપાળવી નહીં- એવી વાચનસામગ્રીનો સંચય એટલે સાર્થક જલસો.