64 SummerHill<br>64, સમરહિલ
Binding soft
Weight 200.0 Gram
Pages 466
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Buy E-Book Now
Name | 64, સમરહિલ |
Author | Dhaivat Trivedi <br> ધૈવત ત્રિવેદી |
Weight 200.0 Gram
Pages 466
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Buy E-Book Now
₹400 ₹450
ઉમતા જૈન દેરાસરની અમૂલ્ય મૂર્તિ ચોરનાર છપ્પનસિંહ ઝડપાયો એવા ત્રણ કોલમના એક સમાચારમાંથી સાંપડેલી આ કથા સસ્પેન્સ પણ છે અને થ્રીલર પણ છે. તેમાં પ્રાચીન જ્ઞાનનાં વિસરી જવાયેલાં રહસ્યોની બેબાક ઉત્તેજના છે અને આધુનિકતાની સરણ પર ચડીને તવાયેલી લાલચોળ ઉત્સુકતા પણ છે.
ગુજરાત સમાચાર ની રવિપૂર્તિ ના સંખ્યાબંધ વાચકોને ૬૧ અઠવાડિયાં સુધી ઉજાગરા કરાવનાર આ નવલકથાનો વ્યાપ સમય અને ભૂગોળના, ઇતિહાસ અને વિજ્ઞાનના અનેક અંતરાલોને સાંધે છે. હજારો વર્ષ પહેલાંના અનામ ભારતીય ચિંતકોએ મેળવેલી સંપર્કવિદ્યા અને ઇન્ટરનેટ, મોબાઇલ એપ્લિકેશન્સ જેવા અત્યાઘુનિક જ્ઞાનને સાંકળતી આ કથા તેના તદ્દન મૌલિક પ્લોટના કારણે અચંબિત કરે છે, તો તેની ભાષા અને માનવજાતની વિશિષ્ટતાને લીધે ચકિત પણ કરે છે.
Other Books by same Author