Saarthak Jalso-6
સાર્થક જલસો-6
Binding soft
Weight 200.0 Gram
Pages 144
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
સાર્થક જલસો-6
Name | સાર્થક જલસો-6 |
Author | સાર્થક પ્રકાશન |
Weight 200.0 Gram
Pages 144
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹70
સાર્થક જલસો ના છઠ્ઠા અંકમાં સમૃદ્ધ-નક્કર અને ગુજરાતીમાં ભાગ્યે જ વાંચવા મળે એવા વિષયો પરના લેખોની પરંપરા આગળ વધી છે. જીવનને વ્યાપકતાથી જોતાં, હું કાર વગરનાં આત્મકથનાત્મક લખાણોમાં દીપક સોલિયાએ મારી પ્રેમીકાઓ એ શીર્ષક હેઠળ પોતાના બાયોકૅમેસ્ટ્રીના અભ્યાસના અનુભવો, તેમના તેજસ્વી માર્ગદર્શક અને તેમની સાખે કેટલીક મૌલિક થિયરીની વાત અત્યંત રોચક ઢબે કરી છે. સફારી ના સંપાદક હર્ષલ પુષ્કર્ણાએ એક અનોખા વ્યક્તિત્વ--સંશોધક અને તત્ત્વચિંતક-- રવજીભાઇ સાવલિયાનો અંતરંગ પરિચય કરાવ્યો છે, તો હસિત મહેતાએ ગુજરાત જેમની પૂરતી કદર કરી ન શક્યું એવા ગાંધીયુગના અનુવાદ સેનાપતિ નગીનદાસ પારેખના પ્રદાનને ન્યાય કરતો આલેખ આપ્યો છે.