Name સાર્થક જલસો-8
Author સાર્થક પ્રકાશન
Binding soft
Weight 200.0 Gram
Pages 144
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹70

Shipping Free

સાર્થક જલસો-8 : વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ વાચન સાર્થક જલસો ના તમામ અંકોની જેમ અંક-8 પણ આશ્ચર્યજનક અને વૈવિધ્યપૂર્ણ સામગ્રી ધરાવે છે. તેમાં સમાવિષ્ટ વિષયોનો વ્યાપ સંગીતકાર સી.રામચંદ્રથી ઇતિહાસકાર રામચંદ્ર ગુહા સુધીનો અને સ્ટાર્ટ-અપની વાસ્તવિકતાથી માંડીને નોટબંધીની નવલકથા વિશેનો છે.