Name સાર્થક જલસો-13
Author સાર્થક પ્રકાશન
Binding soft
Weight 200.0 Gram
Pages 144
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹80

Shipping Free

ગુગલ લઈને શોધવા જાવ તો પણ ન મળે એવા ગુજરાતી વાચનની પરંપરા આગળ વધરાતા સાર્થક જલસોના આ અંકમાં પહેલો લેખ ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં પહેલી વાર દેશની શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર ગુજરાતી ફિલ્મ હેલ્લારો વિશેનો છે. હેલ્લારોના નિર્દેશક અભિષેક શાહની ઉર્વીશ કોઠારી સાથેની વાતચીત પરથી તૈયાર થયેલા આ લેખમાં ફિલ્મની સફળતાને બદલે તેની સર્જનપ્રક્રિયા અને તેમાં સંકળાયેલા સંઘર્ષની વાતો આલેખવામાં આવી છે. સાથે, આ પહેલાં પ્રગટ નહીં થયેલી તસવીરો પણ છે.