Name લજ્જા સન્યાલ
Author Ashwinee Bhatt
અશ્વિની ભટ્ટ
Binding soft
Weight 250.0 Gram
Pages 236
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹180 ₹225

Shipping Free

મને અવિરત પ્રવાસી થવાની આકાંક્ષા દિવસ-રાત કોરી ખાય છે, એટલે જ્યારે પણ મોકો મળે છે ત્યારે ચાર દીવાલોથી ભાગી છૂટું છું. મહારાષ્ટ્રમાં મને ફરવાની અજબ તક મળેલી. લગભગ એક વર્ષ સુધી રોજેરોજ પચાસથી સો કિલોમીટર ફરવાનું થતું. એ અરસામાં લજ્જા સન્યાલ એ આકાર લીધો. ખંડાલા, ભીમશંકર અને મંચરની ઘાટીઓમાં ફરતાં ફરતાં એ આકારમાંથી સ્પષ્ટ પ્રતિમા ઊપસતી ગઈ અને પછી બીજાં પાત્રો પ્રવેશતાં ગયાં.
-અશ્વિની ભટ્ટ
Other Books by same Author