Name સાર્થક જલસો-15
Author સાર્થક પ્રકાશન
Binding soft
Weight 200.0 Gram
Pages 176
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹100

Shipping Free

સાર્થક જલસો-15માં અનોખા વિષયો અને સમૃદ્ધ લેખોની પરંપરા આગળ વધી છે. આ અંકના લેખો અને લેખકોની વિગતો: - પપ્પા એટલે - પિતા જયંત મેઘાણીનાં સ્મરણો- નિહાર મેઘાણી - કરાચી, પાકિસ્તાનમાં દસ દિવસ- શૈલેષ મોદી - પકડો હસ્તપ્રત ને કોઈ પળે...- નડિયાદના ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં રહેલી દુર્લભ હસ્તપ્રતોને જાળવવાના- ત્રણ દાયકાના સંઘર્ષની કથા- હસિત મહેતા - ફિલ્મના રિવ્યુનો રિવ્યુઃ આશિષ કક્કડે સાર્થક જલસો માટે લખેલો છેલ્લો, અધૂરો લેખ - પોતીકું લાગતું ઘર મકાન બની જવાની વ્યથા-આશિષ કક્કડના ઘર અને વ્યક્તિત્વને સાંકળતો લેખ- આરતી નાયર - મૃત્યુનો સામનોઃ અનુભવ અને અભિવ્યક્તિ- દોસ્તોયેવસ્કીની નવલકથા ધ ઇડિઅટ નો રસાસ્વાદ- દીપક સોલિયા - મા, તારે કારણે જ જગતનાં સર્વ સુખ મળ્યાં- માતૃવંદના- ચંદુ મહેરિયા - મહેતાજી, તમે એવા શું?- પિતૃવંદના- ભરત મહેતા - મારા ભાષાશિક્ષણના પ્રયોગો - બિનગુજરાતી-બિનભારતીયોને ગુજરાતી શીખવવાના અનુભવોની કથા- સરૂપ ધ્રુવ - સલમાન, સની, સંજય, સુનીલ અને રિચર્ડ્સથી પ્રેરિત મારી વ્યાયામસાધના- ડૉ. અશ્વિનકુમાર - લૂલીએ દી વાળ્યો- એક ભેંસ સાથે આખા ઘરના અનુબંધની કથા- જેઠાલાલ સેનવા - અણખેડ્યાં સ્થળોની સાથોસાથ અણ