Saarthak Jalso-10
સાર્થક જલસો-10
Binding soft
Weight 200.0 Gram
Pages 144
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
સાર્થક જલસો-10
Name | સાર્થક જલસો-10 |
Author | સાર્થક પ્રકાશન |
Weight 200.0 Gram
Pages 144
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹70
સાર્થક જલસો નો એકાદ અંક પણ જેમણે જોયો હોય, તે વાચકો જાણે છે કે સાર્થક જલસો તેની વાચનસામગ્રીથી બાકીનાં બધાં ગુજરાતી મેગેઝીન કરતાં અલગ તરી આવે છે. ગુજરાતીમાં ભાગ્યે જ વાંચવા મળે એવા અને એટલા વિષયો પરનાં લખાણ જહેમતપૂર્વક સાર્થક જલસો માં પ્રગટ થાય છે. તેના અત્યાર સુધીના નવ અંકમાં ૨૦ વર્ષથી માંડીને ૮૦ વર્ષ સુધીના, જાણીતા-અજાણ્યા લેખકોના માતબર લેખ છપાયા છે. દર વર્ષે મે અને ઓક્ટોબર મહિનામાં (દિવાળી પહેલાં) સાર્થક જલસોના અંક નિયમિત રીતે પ્રગટ થતા રહ્યા છે. એ જ સિલસિલામાં પ્રગટ થયેલો તેનો દસમો અંક પણ અગાઉની અંકો જેટલી જ સમૃદ્ધ, છતાં પ્રકારની રીતે તેના કરતાં જુદી વાચનસામગ્રી સાથે પ્રગટ થઈ ચૂક્યો છે.