Chotaraf
ચોતરફ
Binding soft
Weight 200.0 Gram
Pages 100
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
ચોતરફ
Name | ચોતરફ |
Author | Chandu Maheriya ચંદુ મહેરિયા |
Weight 200.0 Gram
Pages 100
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹190 ₹230
ચંદુ મહેરિયાના અખબારી લેખોનો સંગ્રહ ચોતરફ એ સાંપ્રત દેશકાળના મૌલિક વિશ્લેષણથી ઓપતું આપણા સમયનું મહત્ત્વનું પુસ્તક છે. સંઘેડાઊતાર શૈલીમાં લખાયેલા 49 લેખો મુખ્યત્વે સંસદીય લોકશાહી, નાગરિક અધિકારો, શિક્ષણ, પોલીસતંત્ર, કુદરતી આપત્તિઓ અને ગરીબી વિષયો પરના છે. દરેક લેખના મુદ્દા પર જરૂરી અદ્યતન તેમ જ અભ્યાસ અને ઇતિહાસનો પાસ છે. આધાર વિના કશું જ લખાયેલું નથી. એટલે વિશ્વસનીય આંકડા અને સ્રોતો છે. દેશના બંધારણનું જ્ઞાન છે. સંશોધકની નિષ્ઠાથી કોઈ વિષય પર ઘણું વાંચ્યા પછી જ મળે તેવી અસલ ચીજ જેવી હકીકતો છે. આવેશ વિનાની ટીકા, વૈચારિક સ્પષ્ટતા સાથેનું દૃષ્ટિબિંદુ, જાહેર જીવન માટેની ચિંતા સાથે પ્રગટેલાં પરિપક્વ સૂચનો છે. સંવેદનની આક્રોશ વિનાની પણ અસરકારક અભિવ્યક્તિ છે. બહુ ઓછા તત્સમ તેમ જ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ધરાવતી સરળ, પ્રવાહી ગુજરાતી ભાષામાં લખાયેલા દરેક લેખનો એક સુરેખ ઘાટ છે. આ બધી સિદ્ધિઓ ચંદુભાઈએ કતારના સાડા આઠસો શબ્દોના બંધનમાં રહીને સાધી છે. છાપાંના લેખો છીછરા હોય એવી છાપને દૂર કરનારા જૂજ ગુજરાતી પુસ્તકોમાંનું આ એક પુસ્તક છે.
- સંજય સ્વાતિ ભાવે
Other Books by same Author