Name કુમાર કથાઓ ફેસબુકના ફળીએથી
Author Salil Dalal
સલિલ દલાલ
Binding hard
Weight 600.0 Gram
Pages 201
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹290 ₹350

Shipping Free

હિન્દી સિનેમા પર ’૬૦ અને ’૭૦ના દાયકાઓમાં ‘કુમારો’ રાજ કરતા હતા. તે પૈકીના શ્રેષ્ઠ એવા પાંચને ગુજરાતી ભાષામાં સૌથી લોકપ્રિય સિને કોલમિસ્ટ એવા લેખકે પસંદ કર્યા છે. પોતાની આગવી અભિનય પ્રતિભા અને સ્ટાઇલ ધરાવતા આ કલાકારોમાં સામેલ છે, સંજીવ કુમાર , અશોક કુમાર, રાજ કુમાર, રાજેન્દ્ર કુમાર અને કિશોર કુમાર.. આ સૌની જીવનકથાઓ ફેસબુક પર પ્રસિધ્ધ થઈ ત્યારે અત્યંત લોકપ્રિય થઈ હતી. ચાહકોએ ‘એફબી’ પર કરેલી કોમેન્ટ્સ દર બીજા પેજ પર ધરાવતું આ પુસ્તક તે બહાર પડ્યાના એક જ માસમાં વેચાઇ ગયું હતું.અત્યારે લેખક પાસેથી મર્યાદિત નકલો ઉપલબ્ધ થઈ શકી છે.
Other Books by same Author