Dushyant Kumar
દુષ્યન્ત કુમાર
Binding soft
Weight 200.0 Gram
Pages 72
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Buy E-Book Now
દુષ્યન્ત કુમાર
Name | દુષ્યન્ત કુમાર |
Author | Dipak Soliya દીપક સોલિયા |
Weight 200.0 Gram
Pages 72
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Buy E-Book Now
₹60
તુ કિસી રેલ-સી ગુઝરતી હૈ
મૈં કિસી પુલ-સા થરથરાતા હૂં
ફક્ત ૪૨ વર્ષની ટૂંકી જિંદગીમાં સરળ છતાં ચોટદાર ગઝલો દ્વારા દુષ્યન્ત કુમારે એવું માતબર ખેડાણ કર્યું કે ગઝલના ખેતરમાં એમણે પાડેલા ચાસ આજે પણ તરોતાજા લાગે છે. તેમની ગઝલોમાં સિત્તેરના દાયકાના ત્રાસેલા, ઉશ્કેરાયેલા મનુષ્યનો અવાજ વ્યક્ત થયો છે. તેમાં આક્રોશ છે, પરિવર્તનનો તલસાટ છે, પણ એ બધું વ્યક્ત થયું છે પરંપરાગત કાવ્યકળા દ્વારા. દુષ્યન્ત કુમારની ગઝલો અંગે દીપક સોલિયાની સરળ, સચોટ છતાં હૃદયસ્પર્શી ગોષ્ઠિ.
Other Books by same Author