Name તીસરી કસમ
Author Dipak Soliya
દીપક સોલિયા
Binding soft
Weight 200.0 Gram
Pages 108
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹130 ₹160

Shipping Free

સાહિત્યકાર ફણીશ્વરનાથ રેણુની વાર્તા ‘મારે ગએ ગુલફામ’, એના પરથી બનેલી ફિલ્મ ‘તીસરી કસમ’ અને એ ફિલ્મના નિર્માણને લીધે શૈલેન્દ્રએ વેઠેલી યાતનાની વાતોને સાંકળીને આ પુસ્તક લખાયું છે. સ્વાભાવિક છે કે આમાં ખૂન, જાસૂસી કે વેરનાં વળામણાંની વાતો નથી. છતાં તમે આ પુસ્તકને હાડોહાડ થ્રિલરની જેમ, વચ્ચે સહેજ પણ ચસક્યા વિના, એક બેઠકે વાંચી જાઓ તેવી તકેદારી રાખીને આ પુસ્તકમાં કેટલીક કાલ્પનિક તથા વાસ્તવિક કથાઓ આલેખાઈ છે. આ કથાઓમાં ‘હૈ સબસે મધુર વો ગીત, જિન્હેં હમ દર્દકે સૂરમેં ગાતે હૈ’ એ ગીતનો અંડરકરન્ટ-આંતરપ્રવાહ તમે સતત વહેતો અનુભવી શકશો. આ પુસ્તક કોઈ સંદેશા કે ઉપદેશ આપતું નથી. પરંતુ તેમાં એક એવી દલીલ છે ખરી કે જીવનની સાર્થકતા સમજવી હોય તો વેદનાનું છૂપું સૌંદર્ય પારખવું જરૂરી છે.
Other Books by same Author