Ashish Kakkad
આશિષ કક્કડ
Binding soft
Weight 200.0 Gram
Pages 130
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
આશિષ કક્કડ
Name | આશિષ કક્કડ |
Author | Urvish Kothari ઉર્વીશ કોઠારી |
Weight 200.0 Gram
Pages 130
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹90 ₹110
ગુજરાતી ફિલ્મોમાં નવો પ્રવાહ લાવનાર ફિલ્મનિર્દેશક ઉપરાંત અભિનેતા, વોઇસ આર્ટિસ્ટ, નાટ્યકર્મી જેવી ઘણી ઓળખો ધરાવતા આશિષ કક્કડની અણધારી વિદાય તેમના અસંખ્ય મિત્રો-સ્નેહીઓને આંચકો આપનારી બની રહી. તેમની સ્મૃતિના એક અંશ તરીકે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. તેમના લેખોમાં આશ્ચર્યજનક વિષયવૈવિધ્યની સાથે તેમના જીવનની- તેમની વિચારપ્રક્રિયાની-ભાવજગતની વાત પણ સહજ રીતે ગુંથાઈને આવે છે. તે આશિષપણું લેખોને વિશિષ્ટતા બક્ષે છે. પુસ્તકમાં સમાવાયેલાં આશિષ કક્કડનાં લખાણ કોઈ પણ સહૃદય વાચકને સ્પર્શે એવાં અને સાંપ્રત ગુજરાતી લેખનમાં નોંધપાત્ર ઉમેરો કરનારાં છે.
Other Books by same Author