Nagendra Vijay
નગેન્દ્ર વિજય
Binding soft
Weight 200.0 Gram
Pages 96
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Buy E-Book Now
નગેન્દ્ર વિજય
Name | નગેન્દ્ર વિજય |
Author | Urvish Kothari ઉર્વીશ કોઠારી |
Weight 200.0 Gram
Pages 96
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Buy E-Book Now
₹80 ₹90
આ પુસ્તક એટલે ’સ્કોપ’, ’ફ્લેશ’, ’સફારી’ જેવા યુગસર્જક સામયિકોના તંત્રી અને ગુજરાતી જ્ઞાનવિજ્ઞાન લેખનના નગાધિરાજ નગેન્દ્રવિજય સાથે અંતરંગ અને આત્મીય સંવાદ.
આ પુસ્તકમાં નગેન્દ્ર વિજયના પિતા વિજયગુપ્ત મૌર્ય, નગેન્દ્ર વિજયના ગુરુ- કવિ વેણીભાઇ પુરોહિત, નગેન્દ્ર વિજયના પુત્ર- ’સફારી’ના સંપાદક હર્ષલ પુષ્કર્ણા જેવાં મહત્ત્વનાં પાત્રોની તસવીરો ઉપરાંત નગેન્દ્ર વિજયના સંઘર્ષ, કાર્યપદ્ધતિ અને સફળતા વિશે પણ અત્યાર લગી અજાણી રહેલી અનેક વાતો જાણવા મળે છે. નગેન્દ્ર વિજયની આત્મકથા કે જીવનકથા ન આવે ત્યાં સુધી, આ પુસ્તક તેમના પ્રેમી વાચકો માટે નગેન્દ્ર વિજયની હાથવગી કેફિયત બની રહેશે.
Other Books by same Author