Rameshayan
રમેશાયણ
Binding soft
Weight 200.0 Gram
Pages 80
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
રમેશાયણ
Name | રમેશાયણ |
Author | Dhaivat Trivedi ધૈવત ત્રિવેદી |
Weight 200.0 Gram
Pages 80
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹50
અહીં લખાયેલો એક-એક અક્ષર કવિતાના ભાવક અને રમેશના ચાહક તરીકે નરી લાગણી અને આદરભાવથી પ્રેરાઈને લખ્યો છે. કવિતા વિશે, શિષ્ટ સાહિત્ય વિશે મીમાંસા કરવાની પ્રચલિત શાસ્ત્રીય પદ્ધતિ અહીં ક્યાંય નથી. અહીં છે કવિતા પ્રત્યેના મુગ્ધ લગાવથી દોરવાયો એક તરુણ, કંઈક ભાળી ગયેલો કવિ અને એ બંને વચ્ચે બેઠેલી કવિતાસુંદરીની રમ્યઘોષા...
એ દૃષ્ટિથી વાંચશો તો રમેશાઈમાં આળોટવાનો હેલ્લારો જરૂર અનુભવાશે
Other Books by same Author