Mechline Estate
મૅક્લિન એસ્ટેટ
Binding soft
Weight 200.0 Gram
Pages 256
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
મૅક્લિન એસ્ટેટ
Name | મૅક્લિન એસ્ટેટ |
Author | Dhaivat Trivedi ધૈવત ત્રિવેદી |
Weight 200.0 Gram
Pages 256
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹200 ₹250
આ નવલકથા પણ મારી પ્રથમ બે નવલકથા ‘લાઇટહાઉસ’ અને ‘64, સમરહિલ’ની જેમ કોઈ સર્જનાત્મક પળે થયેલા ઝબકારાના ઉજાસમાં ઘડાઈ છે.વર્ષ 2016માં હું મહાબળેશ્વર ગયેલો ત્યારે આર્થર સીટ તરીકે ઓળખાતા ખૂબ જાણીતા અને બેહદ નયનરમ્ય સ્થાનની મુલાકાત લીધેલી. એ વખતે ત્યાં જડેલી તકતીમાં એ સ્થળ અને તેની સાથે જોડાયેલા નામનો અછડતો ઇતિહાસ વાંચ્યો. બસ, એ જ વખતે, એ જ સ્થળે અને એ જ ક્ષણે આખીય કથા મનોમન આકાર લેવા માંડી હતી...
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કાનપુર નજીકના સતીચૌરા ઘાટ ખાતે કેટલાક અંગ્રેજોનો સંહાર થયેલો. એ ઘટનાનાં દોઢસો વર્ષ પછી છેક 2007માં વિલિયમ હડસન નામનો એક અંગ્રેજ કાનપુર પહોંચ્યો અને ત્યાં માર્યા ગયેલા પોતાના પૂર્વજના આત્માની શાંતિ માટે ખ્રિસ્તી પરંપરા મુજબ વિધિઓ પણ કરી...મેં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં તેનો અહેવાલ વાંચીને વિલિયમ હડસનનો સંપર્ક કર્યો હતો અને થોડીક વિગતો મેળવી હતી.
એવો જ બીજોય એક પ્રસંગ હતો....જોબ ચાર્નોકને કોલકતાના સ્થાપક તરીકે નકારવામાં આવ્યો ત્યારે છેક બ્રિટનથી તેનો વારસદાર એક મોટો થેલો ભરીને દસ્તાવેજી પુરાવાઓ લઈ કોલકતા આવી પહોંચ્યો અને કાનૂની જંગ લડીને તેણે પોતાના પૂર્વજને કોલકતાના સ્થાપક
Other Books by same Author