Latif
લતીફ
Binding soft
Weight 200.0 Gram
Pages 120
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
લતીફ
Name | લતીફ |
Author | Prashant Dayal પ્રશાંત દયાળ |
Weight 200.0 Gram
Pages 120
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹140
ગુજરાત અને મહારાષ્ટ્ર 1960માં અલગ થયાં ત્યારે ગુજરાતે સ્વૈચ્છિક દારૂબંધી સ્વીકારી હતી. પણ ગુજરાતની નિષ્ફળ દારૂબંધીને કારણે ગુજરાતમાં અનેક લતીફોના જન્મ થયા છે અને થતા રહે છે. આવા ગેંગસ્ટરો ક્યારેય પોલીસ, રાજકીય નેતાઓ અને સંજોગોની મદદ વગર કદ કરતાં વધારે મોટા થઈ શકતા નથી. લતીફનો સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને આવાં જ પરિબળોને આભારી હતાં.
લતીફની સ્ટોરી માત્ર એક ક્રાઇમ સ્ટોરી નથી. ગુજરાતના એ સમયગાળાના રાજકારણ, પોલીસકારણ, અર્થકારણ અને સમાજકારણની સ્ટોરી પણ છે. કોઈ પણ ધર્મ-કોમ-દેશમાં જન્મનાર કોઈ પણ વ્યક્તિ ગોળીથી વીંધાય એ ઘટના કરુણ જ હોય છે. આવી કરુણાંતિકા ફરી ફરી ન સર્જાય એ માટે લાલ બત્તી ધરે છે આ સ્ટોરી.
-પ્રશાંત દયાળ
Other Books by same Author