Name જીવતી વારતા
Author Prashant Dayal
પ્રશાંત દયાળ
Binding soft
Weight 200.0 Gram
Pages 166
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹150

Shipping Free

સૂતેલી સંવેદનાને ઢંઢોળતી સત્યકથાઓ. જિંદગીમાં ક્યારેક એવું લાગે કે તમે બધું જ હારી ગયા છો, ચારેય તરફથી તમને નિરાશા ઘેરી વળે અને તમારા પ્રશ્નોના ઉત્તર દૂર સુધી તમને ક્યાંય નજરે ન પડે, તમને લાગે કે મધદરિયે તમે એકલા છો… ત્યારે આશાનું એક કિરણ નજરે પડે અને ફરી જીવવાનું બળ મળે તેનું નામ છે જીવતી વારતા
Other Books by same Author