Saarthak Jalso-સાર્થક જલસો

સાર્થક જલસો એટલે ગુજરાતીમાં બીજે ક્યાંય ન મળે એવી વિશિષ્ટ અને સમૃદ્ધ વાચનસામગ્રીનો જલસો.  દિવાળી,૨૦૧૩થી દર છ મહિને તે (કોરોનાકાળ એટલે કે મે,૨૦૨૦ને બાદ કરતાં) નિયમિત પ્રકાશિત થાય છે. તેમાં સર્જનની અને ઘડતરની પ્રક્રિયા વર્ણવતા લેખો, જીવનના અવનવા અનુભવો રંગરોગાન વિના કે હુંને મોટો કર્યા વિનાસાર્થક જલસોમાં રજૂ થાય છે. એવી જ રીતે, જુદી દૃષ્ટિથી લખાયેલા પ્રવાસલેખ, વિસરાયેલાં પ્રદાન ઉજાગર કરતા સંશોધનલેખ અને એકેય ખાનામાં બંધ ન બેસે એવા લેખ સુદ્ધાં સંપાદકીય પસંદગીમાંથી પાર ઉતરે તો સાર્થક જલસોમાં સ્થાન પામે છે. તે માટે લેખકનો અનુભવ કે ખ્યાતિ નહીં, ફક્ત લેખની ગુણવત્તા અને વિષયના અનોખાપણાને જ લક્ષમાં લેવાય છે.

Saarthak Jalso-17
સાર્થક જલસો-17
સાર્થક જલસો-17 : દસમા વર્ષના આરંભે ઓક્ટોબર 2013થી શરૂ થયેલી સાર્થક જલસોની સફર દસમા વર્ષમાં પ્રવેશી ..
Saarthak Jalso-16
સાર્થક જલસો-16
સાર્થક જલસો-16ના લેખકો અને વિષયોઃ રાયપુરની ઉતરાણોની ઘોડાપુર યાદો- પ્રણવ અધ્યારુ પપ્પાનું પ્રગતિપત્ર..
Saarthak Jalso-15
સાર્થક જલસો-15
સાર્થક જલસો-15માં અનોખા વિષયો અને સમૃદ્ધ લેખોની પરંપરા આગળ વધી છે. આ અંકના લેખો અને લેખકોની વિગતો: -..
Saarthak Jalso-13
સાર્થક જલસો-13
ગુગલ લઈને શોધવા જાવ તો પણ ન મળે એવા ગુજરાતી વાચનની પરંપરા આગળ વધરાતા સાર્થક જલસોના આ અંકમાં પહેલો લે..
Saarthak Jalso-12
સાર્થક જલસો-12
આશ્ચર્યજનક વૈવિધ્ય ધરાવતો સાર્થક જલસો નો આ બારમો અંક અવનવા લેખોથી સમૃદ્ધ છે. વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા..
Saarthak Jalso-11
સાર્થક જલસો-11
પાંચ વર્ષની સફળ યાત્રા પછી અર્ધવાર્ષિક સાર્થક જલસો નો આ ૧૧મો અંક છે. સમૃદ્ધ, વાંચ્યાનો સંતોષ આપે એવી..
Saarthak Jalso-10
સાર્થક જલસો-10
સાર્થક જલસો નો એકાદ અંક પણ જેમણે જોયો હોય, તે વાચકો જાણે છે કે સાર્થક જલસો તેની વાચનસામગ્રીથી બાકી..
Saarthak Jalso-9
સાર્થક જલસો-9
સાર્થક જલસો-9 : વૈવિધ્ય, નક્કરતા અને રસાળતાની રાબેતા મુજબની જુગલબંદી અત્યાર સુધીના સાર્થક જલસો ના અ..
Saarthak Jalso-8
સાર્થક જલસો-8
સાર્થક જલસો-8 : વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ વાચન સાર્થક જલસો ના તમામ અંકોની જેમ અંક-8 પણ આશ્ચર્યજનક અને વૈ..
Saarthak Jalso-7
સાર્થક જલસો-7
નવા લે-આઉટ અને સમદ્ધ વાચનસામગ્રી સાથે સાર્થક જલસોનો આ સળંગ સાતમો અંક છે. તેમાં ઉપરવાળા પર પ્રેમના અધ..
Saarthak Jalso-6
સાર્થક જલસો-6
સાર્થક જલસો ના છઠ્ઠા અંકમાં સમૃદ્ધ-નક્કર અને ગુજરાતીમાં ભાગ્યે જ વાંચવા મળે એવા વિષયો પરના લેખોની પર..
Saarthak Jalso-5
સાર્થક જલસો-5
ગુજરાતી દિવાળી અંકોની જૂની પરંપરામાં છેલ્લાં ત્રણેક વર્ષથી સાર્થક જલસો નો પ્રવેશ નોંધપાત્ર છે. સાર્થ..
Saarthak Jalso-4
સાર્થક જલસો-4
મહેન્દ્ર મેઘાણીનો વિગતવાર, અનેક અજાણી વાતો ઉજાગર કરતો જીવનચરિત્રાત્મક ઇન્ટરવ્યુ (ઉર્વીશ કોઠારી), લદ્..
Saarthak Jalso-3
સાર્થક જલસો-3
સાર્થક જલસો એટલે ગુજરાતી વાચનમાં નવો ચીલો પાડનારું અર્ધવાર્ષિક મેગેઝીન. રસાળ પણ છીછરી નહીં, મનોરંજક..
Saarthak Jalso-2
સાર્થક જલસો-2
સાર્થક જલસો એટલે ગુજરાતી વાચનમાં નવો ચીલો પાડનારું અર્ધવાર્ષિક મેગેઝીન. રસાળ પણ છીછરી નહીં, મનોરંજક..
Saarthak Jalso-1
સાર્થક જલસો-1
સાર્થક જલસો એટલે ગુજરાતી વાચનમાં નવો ચીલો પાડનારું અર્ધવાર્ષિક મેગેઝીન. રસાળ પણ છીછરી નહીં, મનોરંજક..
સાર્થક પ્રકાશન
₹100
સાર્થક પ્રકાશન
₹100
સાર્થક પ્રકાશન
₹100
સાર્થક પ્રકાશન
₹100
સાર્થક પ્રકાશન
₹80
સાર્થક પ્રકાશન
₹80
સાર્થક પ્રકાશન
₹70
સાર્થક પ્રકાશન
₹70
સાર્થક પ્રકાશન
₹70
સાર્થક પ્રકાશન
₹70
સાર્થક પ્રકાશન
₹70
સાર્થક પ્રકાશન
₹70
સાર્થક પ્રકાશન
₹70
સાર્થક પ્રકાશન
₹70
સાર્થક પ્રકાશન
₹70
સાર્થક પ્રકાશન
₹70
સાર્થક પ્રકાશન
₹150
Showing 1 to 17 of 17 (1 Pages)