Sidharth Ek Clasic Kruti
સિદ્ધાર્થઃ એક ક્લાસિક કૃતિ
Author: Dipak Soliya
₹130.00 Original price was: ₹130.00.₹110.00Current price is: ₹110.00.
Additional information
Binding | Soft |
---|---|
Weight | 200.0 Gram |
Pages | 122 |
ISBN | ISBN-000 |
Availability | In Stock |
E-Book | Not Available |
Shipping Free
Description
ભારતીય સંસ્કૃતિ વિશે વિદેશી લેખકો દ્વારા લખાયેલાં સૌથી જાણીતાં અને ઊંડાણભર્યાં પુસ્તકોમાં હર્મન હેસની ‘સિદ્ધાર્થ’નો સમાવેશ થાય છે. આ પુસ્તક ગૌતમ બુદ્ધના જીવનકાળમાં થઇ ગયેલા એક કાલ્પનિક પાત્રની જીવનયાત્રા છે, પરંતુ દરેક વાચક કોઇ ને કોઇ રીતે એ પાત્રની યાત્રા સાથે પોતાના જીવનને સાંકળી શકે છે. કારણ કે મામલો સુખ, સફળતા, સ્વસ્થતા અને શાંતિ મેળવવાનો છે. પુસ્તકના કેન્દ્રમાં રહેલો સવાલ છે : સુખ-દુઃખ, પાપ-પુણ્ય, સફળતા-નિષ્ફળતા વચ્ચે જિંદગી સતત ફંગોળાતી રહેવાની. આ બધા વચ્ચે માણસ પોતાનાં શાંતિ અને સ્વસ્થતા કઇ રીતે જાળવી શકે? કોઇ રૂપાળો સાધુ જ્યારે સુંદરતમ સ્ત્રીને ગુરુપદે સ્થાપે ત્યારે શું થાય? સફળતા નાટ્યાત્મક લાગે તો પણ અસલમાં એ નાટ્યાત્મક નથી હોતી. એ તો ફક્ત કેટલીક વિશેષતાના મિશ્રણનું પરિણામ હોય છે. કઇ છે એ વિશેષતાઓ? આવા અનેક ગહન સવાલોમાં ઊંડી ઉતરતી નવલકથાનો આ અનુવાદ-રસાસ્વાદ છે. જટિલમાં જટિલ વિષયની સરળ રજૂઆત માટે જાણીતા દીપક સોલિયાની કલમ તમામ સ્તરના વાચકોના મનનો તાર કૃતિના અને જીવનના હાર્દ સાથે જોડી આપે છે.
Related Products
-
₹325.00Original price was: ₹325.00.₹275.00Current price is: ₹275.00. -
₹325.00Original price was: ₹325.00.₹275.00Current price is: ₹275.00. -
₹160.00Original price was: ₹160.00.₹130.00Current price is: ₹130.00. -
₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00. -
-
₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00. -
-
₹350.00Original price was: ₹350.00.₹290.00Current price is: ₹290.00. -
₹750.00Original price was: ₹750.00.₹650.00Current price is: ₹650.00. -
₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00. -
₹300.00Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00. -
₹80.00Original price was: ₹80.00.₹70.00Current price is: ₹70.00. -
₹360.00Original price was: ₹360.00.₹290.00Current price is: ₹290.00. -
₹170.00Original price was: ₹170.00.₹140.00Current price is: ₹140.00. -
₹130.00Original price was: ₹130.00.₹110.00Current price is: ₹110.00. -
₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00. -
₹900.00Original price was: ₹900.00.₹800.00Current price is: ₹800.00. -
₹325.00Original price was: ₹325.00.₹260.00Current price is: ₹260.00. -
₹290.00Original price was: ₹290.00.₹235.00Current price is: ₹235.00. -
₹130.00Original price was: ₹130.00.₹110.00Current price is: ₹110.00. -
₹125.00Original price was: ₹125.00.₹110.00Current price is: ₹110.00. -
₹60.00Original price was: ₹60.00.₹50.00Current price is: ₹50.00. -
₹60.00Original price was: ₹60.00.₹50.00Current price is: ₹50.00. -
₹85.00Original price was: ₹85.00.₹75.00Current price is: ₹75.00. -
₹110.00Original price was: ₹110.00.₹90.00Current price is: ₹90.00. -
₹75.00Original price was: ₹75.00.₹65.00Current price is: ₹65.00. -
₹500.00Original price was: ₹500.00.₹400.00Current price is: ₹400.00. -
₹90.00Original price was: ₹90.00.₹80.00Current price is: ₹80.00. -
₹150.00Original price was: ₹150.00.₹120.00Current price is: ₹120.00. -
₹150.00Original price was: ₹150.00.₹120.00Current price is: ₹120.00. -
₹110.00Original price was: ₹110.00.₹90.00Current price is: ₹90.00. -
₹475.00Original price was: ₹475.00.₹440.00Current price is: ₹440.00. -
-
₹360.00Original price was: ₹360.00.₹290.00Current price is: ₹290.00. -
₹250.00Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00. -
-
-
-
-
-
₹180.00Original price was: ₹180.00.₹160.00Current price is: ₹160.00. -
₹325.00Original price was: ₹325.00.₹260.00Current price is: ₹260.00. -
₹450.00Original price was: ₹450.00.₹350.00Current price is: ₹350.00. -
₹420.00Original price was: ₹420.00.₹320.00Current price is: ₹320.00.