Mari Patrakaratva Lekhanni safar
મારી પત્રકારત્વ-લેખનની સફર

Author: Urvish Kothari

990.00

Additional information

Binding

Soft

Weight

400.0 Gram

Pages

296

ISBN

ISBN-000

Availability

In Stock

E-Book

Not Available

Shipping Free

Description

આ આત્મકથા નથી, સફરનામું છે. તેમાં મારી સફરની સાથોસાથ ગુજરાતી પત્રકારત્વની સફરની કથા પણ વણાયેલી છે.
પુસ્તકમાં અંગત અને આસપાસના અનુભવોના આલેખન જેટલું જ મહત્ત્વ તસવીરો, પત્રો, કટિંગ, હાથે લખેલી નોંધો જેવી દૃશ્યાત્મક સામગ્રીને અપાયું છે.
સંખ્યાબંધ દુર્લભ, અપ્રગટ અને સાચવી રાખવા જેવી તસવીરો પુસ્તકના પાને પહેલી વાર પ્રગટ થઈ રહી છે.
ગુજરાતી પત્રકારત્વની દુનિયાનું અંદરથી દર્શન કરાવતું આ પુસ્તક પત્રકારો, પત્રકારત્વના વિદ્યાર્થીઓ-અભ્યાસીઓ ઉપરાંત સૌ કોઈ રસિક વાચકોને જલસો પડી જાય એવું છે.

પાકું પૂઠું
17.5 x 24 cm સાઇઝનાં 296 પાનાં
આર્ટ પેપર, બધાં પાનાં ફોર કલરમાં

Related Products