Saarthak Jalso-10
સાર્થક જલસો-10
Author: Sarthak Prakashan
₹70.00
Additional information
Binding | Soft |
---|---|
Weight | 200.0 Gram |
Pages | 144 |
ISBN | ISBN-006 |
Availability | In Stock |
E-Book | Not Available |
Shipping Free
Description
સાર્થક જલસો એટલે ગુજરાતી વાચનમાં નવો ચીલો પાડનારું અર્ધવાર્ષિક મેગેઝિન. રસાળ પણ છીછરી નહીં, મનોરંજક પણ ચીલાચાલુ નહીં, અભ્યાસપૂર્ણ પણ માસ્તરીયા નહીં, ઊંડાણભરી પણ શુષ્ક નહીં, સાહિત્યિક પણ પાંડિત્યપૂર્ણ નહીં, વર્તમાન સાથે નાતો ધરાવતી પણ છાપાળવી નહીં- એવી વાચનસામગ્રીનો સંચય એટલે સાર્થક જલસો. ગુજરાતી વાચકોને બીજે ભાગ્યે જ વાંચવા મળે એવાં, તેમને વાંચવાં ગમે એવાં અને કેટલાંક તેમણે વાંચવાં જોઇએ એવાં ચુનંદા લખાણ, ચુસ્ત સંપાદન સાથે સાર્થક જલસો માં પ્રગટ થાય છે. તેમાં છપાતાં લખાણનું મૂલ્ય લેખકના નામ કે લેખની લંબાઇ પરથી નહીં, માત્ર તેની ગુણવત્તાના આધારે નક્કી થાય છે.