[blockquote]

ઉપરથી આગ વરસતી હોય છતાં કેસરિયો ગુલમહોર ખીલી ઊઠે. એમ ઉનાળાની આ ગરમીનાં દિવસોમાં તૃપ્ત થવાય. એવું સુંદર પુસ્તક અત્યારે મારા હાથમાં છે, ‘ગાતા રહે મેરા દિલ.’ આ છે ફિલ્મી ગીતોની સફર કરાવતું પુસ્તક. સાહિર લુધિયાનવી, મજરૂહ સુલતાનપુરી, હસરત જયપુરી, કૈફી આઝમી જેવા આલા દરજ્જાના ગીતકારોનો જીવન...

Read More