બીરેન કોઠારી લિખિત, ’સાર્થક પ્રકાશન અને દીદીઝ કોર્પોરેશન દ્વારા પ્રકાશિત પુસ્તક ’સાગર મુવિટોન’નું ટાગોર હોલ, અમદાવાદમાં ૧૮-૯-૨૦૧૪ના રોજ વિમોચન થયું. તેમાં ’આવાઝ દે કહાં હૈ’ ફેઇમ ગાયક-અભિનેતા અને ’સાગર મુવિટોન’ના સ્ટાર સુરેન્દ્રના પુત્ર કૈલાસ સુરેન્દ્રનાથ, મુંબઇની ’કીપ અલાઇવ’ સંગીતસંસ્થાના મનોહર ઐયર અને સુરતના હરીશ રઘુવંશી બહારગામથી આવેલા ખાસ મહેમાનો હતા.

આ સમારંભનું દૂરદર્શન અમદાવાદના સમાચારમાં આવેલું કવરેજ