સરદાર- સાચો માણસ, સાચી વાત

ઉર્વીશ કોઠારી

Sardar

મથાળું જોઈને “સરદાર વિશે વધુ એક પુસ્તક” એવું કદાચ લાગે, પણ પુસ્તકમાં પ્રવેશ્યા પછી દરેક પાને “સરદાર વિશેનું અનન્ય પુસ્તક”  એવો ભાવ દૃઢ થાય છે.

 

આ પુસ્તકમાં સમાવિષ્ટ કેટલાક વિષયો : ગાંધીજી સાથેનો ઘનિષ્ઠ સહવાસ અને મતભેદ, આઝાદીનું આંદોલન, રજવાડાંઓનું વિલિનીકરણ, નહેરુ-સુભાષ અને મૌલાના સાથેના વૈચારિક તથા રાજકીય સંઘર્ષ, અંગત, પારિવારિક જીવન, સરદાર વિશેની ગેરમાન્યતાઓ, તેમના ટીકાકારો.. રસાળ શૈલીમાં લખાયેલાં વિષયવાર પ્રકરણોમાં વિષયને અનેક છેડેથી સ્પર્શીને તેની વિવિધ રંગછટાઓ દર્શાવવામાં આવી છે. સરદાર સાથેની મુલાકાત પર આધારિત ’ફિલ્મ ઇન્ડિયા’ના તંત્રી બાબુરાવ પટેલનો લેખ અને એમ.એન.રોયના સરદાર વિશેના બે લેખોનો અનુવાદ પણ સરદારને નજીકથી સમજવાના એક પ્રયાસ તરીકે અહીં મૂકાયા છે.

 

સરદારના કોઇ મ્યુઝીયમમાં જોવા ન મળે એવાં કેટલાંક રાજકીય કાર્ટૂન અને તેમની વિશિષ્ટ તસવીરો આ પુસ્તકના મૂલ્યમાં અનેક ગણો વધારો કરે છે.

 

સાઇઝ : 9.75” x 7.5”

પાનાં : 150

 

કિંમત ` 250 225 (10% Off) (ભારતભરમાં પોસ્ટેજ ફ્રી)

Buy Now