પ્રાચીન ભારતમાં વિજ્ઞાનઃ દંતકથા અને સત્યકથા 

બ્રેકથ્રૂ સાયન્સ સોસાયટી, કોલકાતા 

અનુવાદઃ કેયૂર કોટક

સિંધુ સંસ્કૃતિથી લઈને વૈદિક યુગ અને ત્યાર પછીના સમયના વિવિધ પુરાવાનો અભ્યાસ કરવાથી પ્રાચીન ભારતની સમૃદ્ધ પરંપરા વિશે નક્કર જાણકારી મળે છે. ગણિત, ખગોળશાસ્ત્ર, તબીબી વિજ્ઞાન, ભાષાવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર જેવાં ક્ષેત્રોમાં ભારતનું પ્રદાન કેવું ગૌરવપૂર્ણ હતું તેનો ખ્યાલ એ વિગતો પરથી આવે છે. અવૈજ્ઞાનિક દાવા ભારતની વાસ્તવિક સિદ્ધિઓને ઝાંખપ લગાડે છે અને તેમને શંકાન દાયરામાં લાવી દે છે. આ પુસ્તકનો આશય પ્રાચીન ભારતની વાસ્તવિક ઉપલબ્ધિઓનો સાચો ખ્યાલ આપવાનો અને વિવિધ દાવાની તર્કબદ્ધ ચકાસણી કરવાનો છે.
 
 
સાઇઝઃ 8.5″ X 5.5″
પાનાં : 72
કિંમત : ₹ 70
(Including Shipping in India)